Jyotindra dave biography of william
Gujarati Books Written By Jyotindra Dave - Buy Online, Free ....
Biography of william shakespeare
નવીન શું છે
સવિશેષ પરિચય: ફોટો: જ્યોતીન્દ્ર દવે
દવે જ્યોતીન્દ્ર હરિશંકર, ‘અવળવાણિયા’, ‘ગુપ્તા’ (૨૧-૧૦-૧૯૦૧, ૧૧-૯-૧૯૮૦) : હાસ્યલેખક. જન્મ વતન સુરતમાં. પ્રાથમિકથી કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં.
૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૨૫માં એમ.એ.
Jyotindra Dave (Author of Ame Badha) - Goodreads
૧૯૨૬-૩૩ દરમિયાન મુંબઈમાં ક. મા. મુનશી સાથે રહી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાની યોજનામાં જોડાયા અને ‘ગુજરાત’ માસિકના ઉપતંત્રી બન્યા. વચ્ચે થોડો સમય મુનશી જેલમાં જતાં પોતે મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૧૯૩૩-૩૭ દરમિયાન સુરતની એમ.
ટી.
Jyotindra dave biography of william
બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૭માં મુનશીના આગ્રહથી ફરી પાછા મુંબઈમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં પહેલાં ભાષાંતરકાર અને પછી મુખ્ય ભાષાંતરકાર. ૧૯૫૬માં ત્યાંથી નિવૃત્ત થઈ મુંબઈની કેટલીક કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. છેલ્લે માંડવી (કચ્છ)ની કૉલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય.
૧૯૪૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
સવિશેષ પરિચય: - Gujarati Sahitya Parishad
૧૯૬૬માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષધના પ્રમુખ. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. અંતિમ વર્ષો મુંબઈમાં વિતાવી ત્યાં જ અવસાન.
ગાંધીયુગમાં બુદ્ધિલક્ષી નર્મમર્મયુક