Biography of abraham lincoln in gujarati seradi



Biography of jefferson davis!

Biography of abraham lincoln in gujarati seradi

  • Biography of abraham lincoln book
  • Biography of jefferson davis
  • Biography of john f kennedy
  • Kids biography of abraham lincoln
  • અબ્રાહમ લિંકન

    ગુલામોના મુક્તિદાતા

    લેખકઃ

    શૈલેશ વ્યાસ

    email : saileshkvyas@gmail.com

    Mobile : 9825011562

    અબ્રાહમ લિંકન

    ગુલામો નો મુક્તિદાતા

    પૃષ્ઠ ભૂમિ

    જગતમાં મનૂષ્યને અગણિત વસ્તુઓ પિડા આપે છે.

    નિર્ધનતાની પિડા, રોગિષ્ટ શરિરની પીડા, સંતાનોની પીડા, વૈરભાવની પીડા પણ એક વ્યક્તિ માટે સૌથી વધારે કષ્ટદાયક પીડા જો હોય તો તે વ્યક્તિગત ગુલામી છે. મોટા મોટા સામ્રાજ્યોએ અનેક દેશોને પોતાના ગુલામો બનાવ્યા હતા અને જે તે દેશવાસીઓ માટે તે કષ્ટદાયક સમય હતો પણ જયારે આ ગુલામી વ્યક્તિ ગત બની ત્યારે તેની પીડા હજાર ગણી વધી જતી હતી.

    ગુલામીની આ અમાનવીય પ્રથા પ્રાચિન કાળથી પ્રચલિત હતી.

    બળવાન માનવીની નિર્બળ માનવી ઉપર આધિપત્ય સ્થાપવાની ક્રુર મનોચ્છા અને સ્વાર્થી સ્વભાવને કારણે આ પ્રથાનો જન્મ થયો કહેવાય.

    Biography of abraham lincoln book

    પ્રાચીન ઈતિહાસોમાં સુમેર સંસ્કૃતીમાં પણ ગુલામોનો ઉલ્લેખ મળે છે. ત્યાર પછી ગ્રીકો અને રોમન સામ્રાજ્યમાં તો આ પ્રથા અતિ બળવત્તર થઈ ગઈ જેમ જેમ રોમન સામ્રાજ્યનો પ્રભાવ વ્યાપક થતો ગયો તેમ તેમ ગુલામીની પ્રથા અને બેડીઓનો ખણખણાટ વધતો ગયો.

    રોમનોએ તો આખે આખા દેશની પ્રજાઓને ગુલામો તરીકે જોતરી દિધી હતી, જેથી રોમન સા